તમે મા બાબતે કેટલું જાણો છો ?
ગ્મે તેટલી ઉમરના છોકરા કે છોકરીને ઍક સવાલ પૂછો કે મા કેવી છે? તમને મોટાભાગે ઍક જ જવાબ મળશે – ફૂલ્થી પણ કોમળ અને ક્યારેક પત્થરથી પણ સખ્ત. માતાનુ દ્રેક ક્ષ્ણ બદલાતા આ રૂપ તમે પણ જોયુ હશે અને ક્યારેક ટી જોઈને તમને નવાઈ પણ લાગી હશે ને? ક્દી વીચાર આવતો હશે કે માતાનો વ્યવહાર કેમ ક્દી ઍક સરખો નથી રેહ્તો?
મા વીશે આ નહી સમજાય પણ જે મા છે તે જ જાણે છે, કે પછી તમે મા બનશો ત્યારે તમને સમજાશે. શબ્દો , રીતભાત બદલશે પણ મા નહી. મા યથાવત રહે છે. માનુ અમુક વર્તન આપણને સમજાતુ નથી.
** પણ મા તે મા બીજા બધા વગડાના વા.
** દ્રેક બાબતેમાં માતા આપણને ટોકે છે કે આ કર તે ના કર, આમ નહી રેહ્વાનુ – છોકરાને આ જ શીખવાડ્યુ છે? આ બધુ આપણા માટે મા ઈ બધુ સાંભળી લીધુ. આપણા ઉછેર દરમ્યાન આપણને કશી કુટેવ ના પડે તેનું કાયમ ધ્યાન લીધુ.
** પોતાના મનમાં અનેક ફ્રયાદો, આરોપ, આંસુઅઓ છુપાવી લઈ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કયરા વીના, કેમ? કેમ કે ઍ મા છે.
*** ન હી માતા સમો ગુરુ:, ઍન હી માતા સમો સ્ખા, ન હી માત સ્મમ સુખમ્, માતા પરમ દૈવતમ. *****
*** સ્નતાન ને માતાની લાગણી ની પ્રવા નથી હોતી, પ્ર્તુ માતાની લાગણી ક્યારેય ઓછી થતી નથી. સ્નતાન આ વાત ત્યારે જ સમજે છે જ્યારે તેઓ મા-બાપ બને છે.
======================
Get Paid For Your Opinion
Get $5 To $75 per survey
paidsurvey
======================
January 19, 2009 at 5:30 pm
संसारमें सबसे जियाजा मा तुम हो महान
ईसिलीये ओ मा तुजे बारबार प्रणाम
गीताक कोई गान करे कोई पढे कुरान
मा से जियादा कौन इस संसारमें महान ?
मैने अप्ने जन्मदिन पर माको ईस तरह याद किया
दिलीप गज्जर
very nice blog keep it up.
March 16, 2009 at 2:16 pm
Yup… I agreeded with u…. Paid Survey will continue to be one of the best making money in the world for a long time into the future.Thank bro.. usefull guide.