3 નો સંગમ- 1

Ψ 3 નો સંગમ -1 ψ

અદ્યાત્મના ક્ષેત્રમાં ૩ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મહત્વના છે. સાધનાના ક્ષેત્રમાં ૩ ઇડા, પિંગલા અને સુષુમ્ણા ત્રણ નાડીઓનું યોગદાન જરુરી છે. સમયના પરિપ્રેક્ષ્યમાં ભૂતકાળ, વતઁમાન અને ભવિષ્યકાળનું સંયોજન બધા જ ક્ષેત્રોમાં પોતાનો ભાગ ભજવે છે. ત્રયોગુણ વિભાગમ શ્રીમદ ભગવદ ગીતાએ સત્વગુણ્ રજોગુણ અને તમોગુણની વિશદ ચર્ચા કરી છે. માણસને દૈહિક, દૈવિક અને ભૌતિક એમ ૩ દુઃખો કાયમ સતાવે છે.

ધનની દાન, ભોગ અને નાશ – એમ ૩ સ્થિતિ શાસ્ત્રોમાં કહી છે.

માનવ જાતિના ૩ ભાગ પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુસંકલિંગ.

પ્રાણાયામમાં પુરક, કુંભક અને રેચક.

વ્રુક્ષોમાં પવિત્ર — બીલી, પીપળો અને આસોપાલવ.

૩ નદીઓનો સંગમ – ગંગા, જમના અને સરસ્વતી.

હિંદુ ધર્મનું શ્રેષ્ઠ ઓળખચિહ્ના – ઓમ – અ – ઉ – મ.

કલ્યાણનું સુત્ર – સત્યમ્, શિવમ અને સુંદરમ્.

ત્રિગુણાત્મક સર્જનો – દેવો, દાનવો અને માનવ.

ગીતામાં યોગ – કર્મયોગ, ગ્યાનયોગ અને ભક્તિયોગ.

ઋષિઓમાં – રાજર્ષિ, દેવર્ષિ અને મહર્ષિ.

ગુજરાતીમાં લખો

દોસ્તો શું તમને ગુજરતીમાં લખવામાં તકલીફ પડે છે?

અહી આપેલી લીંક પર ક્લીક કરો અને જાતે જ જુઓ કે કેટલુ સરળ છે ગુજરતીમાં લખવાનુ :

ગુજરાતીમાં લખો

માતાિપતા ની છત્ર છાયા

હયાત માતા-િપતાની છત્રછાયામાં, વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો…

હોઠ અડધા બીડાઇ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરના આિશવૉદ આપનારને, સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો…

હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફ્રે…

લાખ કરશો ઉપાય, એ વાત્સલ્ય લહાવો નિહ્ મળે, પછી દીવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો…

માત-િપતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે, અડસઠ તીરથ એમનાં ચરણોમાં, બીજાં તીરથ ના ફરશો…

સ્નેહની ભરતી આવીને ચલી જશે પલમાં,પછી કીનારે છીપલા વીણીને શું કરશો…

હયાત હોય ત્યારે હૈયું એમનું ઠારજો, પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખશો…

પંચ ભૂતમાં ભળી ગયા પછી આ દેહનાં અિસ્થને ગંગામાં પધરાવીને શું કરશો…

સ્ર્વ બનીને ઘડપણની લાકડી તમે બનજો, હેતથી હાથ પકડીને ક્યારેક તીથૉમાં સાથે ફરજો…

માતૃદેવો ભવ, િપતૃદેવો ભવ સનાતન સત્યછે, પછીસમનામ સત્ છે બોલીને શું કરશો…

પૈસા ખચૅતાં સઘળુ મળશે, માતા-િપતા મળશે નિહ્, ગયેલો સમય નિહ આવે, લાખો કમાઇ ને શું કરશો…

પ્રેમ હાથ ફેરવીને ‘બેટા’ કહેનાર નિહ્ મળે, પછી ઉછીનો પ્રેમ લઇને, આંસું સારીને શું કરશો…

ગુજરાતી દુનીયા

ગુજરાતીમાં લખતા લખતા તો થાકી ગયો, પણ માતૃભાષામાં લખવાની મજા જ કઇ ઑર છે. શું તમને નથી લાગતુ?

આ તો એક શરુઆત છે.


તો થાઈ જાવ તૈયાર ગુજરાતી બ્લોગ માં ગુજરાતીમાં આપણી વિચારધારા રજુ કરવા.

આ ભાગમ દોડવાળી દુનીયામાં ચાલો આપણે Gujju world તૈયાર કરીએ.

blog’s link