હું ભગવાન / ઇશ્વર / અલ્લાહ

પ્રતિ,
તમોને જ

વિષય : જિંદગી અને તમે

ભાઈશ્રી/બહેનશ્રી,

હું ભગવાન / ઇશ્વર / અલ્લાહ –

આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[4] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[7] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[9] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

અને છેલ્લે….

હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

યાદ રાખજો હુ કોઇને કોઇ સ્વરુપે તમારા સુધી તમામ મદદ પહોચાડુ જ છુ. એ તમારા પર આધાર રાખે છે કે તમે એનો સ્વીકાર કરો છો કે નહિ.

એ જ લિ,
ભગવાનની આશિષ

Advertisements

Goal of Life (જીવનનું લક્ષ્ય)

જીવનનું લક્ષ્ય

જીવનનું લક્ષ્ય ૯૮૭૬૫ ૪૩૨૧૦ જેવુ હોવુ જોઇએ.

આશ્ચર્ય !!  વાંચો કેવી રીતે.

૯ – ગ્લાસ પાણી પીઓ રોજ.

૮ – કલાક ની ગાઢ ઉંઘ લો રોજ.

૭ – દુનિયાની સાત અજાયબી ની સહ-પરિવાર સફર ખેડો.

૬ – આંકડાનો પગાર મેળવો.

૫ – દિવસ અઠવાડિયા ના કામ કરવાના રાખો. (સોમ થી શુક્ર).

૪ – પૈડાની ગાડી.

૩ – બેડરુમ નુ ઘર.

૨ – સુંદર બાળકો.

૧ – સરસ પ્રેમાળ જીવનસાથી  અને

૦ – ટેન્સન !

|| Blog |  Did U Know  ||

10 Principle (Ask your self)

Ask yourself today,

“How do I really feel about myself? ”

Before you answer read these ten principles.

(1)  Never think or speak negatively about yourself; that puts you in disagreement with God.

(2)  Meditate on your God-given strengths and learn to encourage yourself, for much of the time nobody else will.

(3)  Don’t compare yourself to anybody else.  You are unique, one of a kind, an original.  So don’t settle for being a copy.

(4) Learn to handle criticism.  Let it develop you instead of discourage you.

(5)  Focus on your potential, not your limitations.  Remember, God lives in you!

(6)  Have the courage to be different.  Be a God pleaser, not a people pleaser.

(7)   Find what you like to do, do well, and strive to do it with excellence.

(8)  Determine your own worth instead of letting others do it for you.  They’ll short-change you!
(9)  Keep your shortcomings in perspective – you’re still a work in progress.

(10)  Focus daily on your greatest source of confidence – the God Who lives in you!

|| Did U Know..?  || Blog  || ગુજરાતી દુનિયા || 

Just another WordPress.com weblog

%d bloggers like this: